નવસારી જિલ્લામાં ભારતીય પ્રાચીન રૂષિ મુનિઓ દ્વારા રચિત નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ આયુર્વેદ સાથે અતિ આધુનિક પદ્ધતિ ઇલેક્ટ્રોપૈથી થી લકવો , ઘુટણ, એડી,પગમા તણાવ, કમર ,પીઠ,ગર્દન,માથુ.સાધા ના દુખાવા વગેરેની સારવાર કરવાની શરૂઆત કરવામાં આવી રહી છે. ઉપરોક્ત ત્રણે પૈથી ની સંકલિત સારવારમાં કોઈ પણ પ્રકારના સાઇડ ઈફેક્ટ કે દુષપ્રભાવ નથી.
આજે આધુનિક યુગમાં મળતી તમામ ભૌતિક સુખ સવિધાઓ અને ખાન - પાનથી શારિરીક શ્રમ તદ્દન ઓછુ કે નહિવત થઈ રહ્યો છે. વાતાવરણ માં પણ પ્રદૂષણ થી શરીર માટે અત્યંત જરૂરી શ્વાસ પણ શુદ્ધ નથી. પાણી પીવા લાયક નથી મળતો. બાજાર માં થી મળતો ઠંડુ પાણી મોટા ભાગે કેમિકલયુક્ત હોય છે.ખોરાક માં ભેળસેળ શાકભાજી કઠોર વધુ ઉત્પાદન માટે યુરિયા, કેમિકલ ખાતરનો ઉપયોગ કરવા થી આજે ઓછીગુણવત્તાવાળો હોવાથી રોગપ્રતિકારક શક્તિ આહાર માં તદ્દન ઓછી માત્રા માં હોય છે. જેથી આજે મોટા ભાગે દરેક વ્યક્તિની શરીર માં કોઈ ન કોઈ રોગ જેમાં ઉપરોક્ત દુખાવો થવા સ્વાભાવિક છે.
નવસારી જિલ્લામાં શરીરના તમામ પ્રકારના દુખાવો જેમાં પગથી માથા સુધી ની સારવાર માટે પ્રાચીન થી આધુનિક પદ્ધતિઓના સમન્વય કરી એક સાથે એક જ સ્થળે આપવાની શરૂઆત કરવામાં આવી રહ્યો છે.
આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર માં કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી. સામાન્ય થી અસાધ્ય માં અસાધ્ય રોગોની જડ મૂળથી મટાડવાની પદ્ધતિ છે.
નવસારી જિલ્લામાં પહેલીવાર અને કોઈ પણ સાઈડ ઈફેક્ટ વગર,તાત્કાલિક રાહત આપનાર , અને સમયનો અભાવ હોવાથી એપોઇન્ટમેન્ટ ટેલિફોનથી લઈને સારવાર લેવા માટે આવવા વિનંતી.
લકવાગ્રસ્ત દર્દીઓ માટે સ્પેશિયલ સારવાર આપવામાં આવે છે.જેથી તમામ રિપોર્ટ સાથે એક ટુવાલ લાવવાનો રહેશે. પંચકર્મ માં માટી ચિકિત્સા,શિરોધારા, બસ્તીચિકિત્સા,જલ ચિકિત્સા, જડીબુટ્ટીનો સ્ટીમબાથ, કે અલગ અલગ સારવાર માટે હલકો નાસ્તો કે ભૂખ્યા પેટે આવવો.
વધુ માહિતી માટે સંપર્ક કરો:-
કરિશ્મા નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર
અલકાપુરી સોસાયટી વિજલપોર નવસારી મો. 9173904511 / 9328014099
No comments:
Post a Comment