Naturopathy Treatment

Naturopathy Treatment
Ayurvedic Treatments

Friday, August 26, 2022

ગુજરાત સ્ટેટ યોગાસન ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઇ

ગુજરાત સ્ટેટ યોગાસન ચેમ્પિયનશિપ સુરત રેડિયનટ સ્કૂલ ખાતે યોજાઇ હતી. જેમાં નવસારીના ચેમ્પિયનશિપના 45 જેટલા વિજેતાઓએ ભાગ લીધો હતો. જેમાં ૧૬ જેટલા ખેલાડીઓની ૧ થી ૬ નંબર પ્રાપ્ત કરી નેશનલ કક્ષાએ પસંદગી થઈ છે. 
૧) દેવ પરમાર 
૨) ચંદ્રકાંત દડવી 
૩) પુરોહિત નિત્યમ 
૪) પ્રિયાંશુ જા 
૫) રાહુલ વિશ્વકર્મા 
૬) નેહા વાણી 
૭)રવિ પરમાર 
૮) હંસરાજ રઘુવંશી 
૯) રમા રાણા 
૧૦)અકુશ રાણા 
૧૧) ધનંજય ટંડેલ 
૧૨) મિતેશ પટેલ 
૧૩) નીતાબેન મિસ્ત્રી 
૧૪) પિયુષ ટંડેલ 
૧૫)રોશની પ્રજાપતિ 
૧૬) અનીલ રાઠોડ
સમગ્ર સ્પર્ધા દરમિયાન આઠ વર્ષથી લઈને 60 વર્ષ સુધીના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં નવસારીના ૧૬ જેટલા ખેલાડીઓ આગામી નેશનલ કક્ષાની યોગાસન સ્પર્ધામાં ભાગ લઈને નવસારી તેમજ ગુજરાતનું નામ રોશન કરશે.
આ તબક્કે ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશનના જોઈન સેક્રેટરી ગાયત્રીબેન તલાટી તેમજ નવસારી યોગાસન અને સ્પોર્ટ એસોસિએશનના ટ્રસ્ટી ઓએ અભિનંદન પાઠવ્યા હતા.

No comments:

Post a Comment